#Cricket #T20 #India vs Bangladesh - ભારતને જીત માટે મળ્યો 154 રનનો ટાર્ગેટ

Indian News

Indian News

Author 2019-11-07 23:19:35

img

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનના સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટી20 મેચની શરૂઆત થઈ ચુકી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. આ મેચ પણ વરસાદના વાદળો ઘેરાયા હતા, પરંતુ હવે બનેં ટીમો વચ્ચેનો મહામુકાબલો ચાલુ છે. આપને જણાવી દઇએ કે આ મેચની સાથે જ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની આ 100મી ટી20 મેચ છે. આ સાથે જ રોહિત 100 ટી20 રમનારો ભારતનો પ્રથમ ખેલાડી બની ગયો છે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD