#Cricket #T20 #India vs Bangladesh - ભારતને 8 વિકેટથી શાનદાર વિજય, શ્રેણી 1-1 થી બરાબર

Indian News

Indian News

Author 2019-11-08 00:57:37

img

ભારતે 154 રનનો પીછો કરતા 8 વિકેટથી શાનદાર વિજય મેળી T20ની આ શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી છે. ભારત તરફથી રાહિત દ્વારા ઘૂંઆઘાંર 85 રનની પારી ખેલવામાં આવી હતી. તો ધવન દ્વારા પણ ફટકાબાજીની ઝલકથી દર્શકોનો ઉત્સાહ વઘારવામાં આવ્યો હતો. ભારતની જીત સાથે જ દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને ફટાકડાનાં ગાળગળાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD