અને રોહિત તેના ચાહક પર ગબડી પડયો

Indian News

Indian News

Author 2019-10-14 15:08:03

img

પુના: ક્રિકેટના મેદાનમાં ચાહકો તેમના મનપસંદ ક્રિકેટર્સ ભણી ચાલુ મેચમાં દોડી જતા હોય છે અને તે સમયે તેઓ ગાર્ડને પણ એસ કરે છે.

આ પ્રકારના અનેક દ્રશ્યો આપણે રમત ગમતના મેદાનમાં જોઈએ છીએ. ભારત-દ.આફ્રિકા વચ્ચે જે ટેસ્ટ શ્રેણી ચાલે છે તેમાં પુના ટેસ્ટમાં શુક્રવારે મેદાન પર રોહિત શર્માનો એક ચાહક મેદાનમાં ધસી ગયો અને સુરક્ષા ગાર્ડ કઈ રીએકટ કરે તે પુર્વે તે રોહિત પાસે જઈને તેને ભેટવાના બદલે તેના પગે પડી ગયો. રોહિત પણ આ માટે તૈયાર ન હતો. તેણે ખુદનું બેલેન્સ ગુમાવ્યું અને તેના ચાહક પર ખુદ ગબડી પડયો અને મેદાન પર થોડી સેક્ધડ રસપ્રદ દ્રશ્યો સર્જાયા હતા. બાદમાં આ ચાહકને મેદાન પરથી દૂર કરાયો હતો.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN