આજે ભારતીય ટીમનું સિલેક્શન

Indian News

Indian News

Author 2019-10-24 13:03:00

img

બંગલાદેશ સામે આગામી 3જી નવેમ્બરે શરુ થનારી ત્રણ મેચની ટી-ટંેન્ટી શ્રેણી માટે આજે ભારતીય ટીમનું સિલેક્શન થશે. વર્કલોડને કારણે વિરાટ કોહલી કદાચ આ સિરીઝમાં નહી રમે. રિષભ પંત તેમ જ મુંબઈના આૅલરાઉન્ડર શિવમ દુબે પર આજે ગંભીરતાથી ચર્ચા થશે. પ્રથમ ટી-ટંેન્ટી દિલ્હીમાં, બીજી રાજકોટમાં અને ત્રીજી નાગપુરમાં રમાશે. આૅલરાઉન્ડર વિજય શંકર પર પણ સિલેક્ટરો કદાચ ચર્ચા કરશે. જોકે, તેને ખાસ કરીને વન-ડે પ્લેયર માનવામાં આવે છે. રાહુલ ચહર તથા વોશિંગ્ટન સુંદરને વધુ તક અપાવાની હોવાથી કુલદીપ યાદવ તથા યુઝવેન્દ્ર ચહલને સિલેક્ટ કરાશે એની સંભાવના આેછી છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN