ઇંગ્લેન્ડની સારા ટેલરે લીધો સંન્યાસ

Indian News

Indian News

Author 2019-09-28 20:51:37

img

નવી દિલ્હી: ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની વિકેટકીપર - બોલર સારા ટેલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઇ લીધો છે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ ઇસીબીએ શુક્રવારના રોજ માહિતી આપી છે વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક મુશ્કિલ નિર્ણય છે પરંતુ તેમના શરીર માટે નિર્ણય ખુબજ યોગ્ય છે તેવું સારા ટેલરનું કહેવું છે .

ટેલરે જણાવ્યું હતું કે પોતાના સફરમાં સાથ આપનાર સહુ સાથી ખેલાડીઓ અને ઇસીબીની તે ખુબજ આભારી છે . ઇંગ્લેન્ડ માટે આટલા લાંબા સમય સુધી રમવાનું કોઈ સ્વપ્નથી ઓછું નથી અને તેમના કરિયરમાં ખુબજ ખુશીના ક્ષણ રહ્યા હોવાનું તેમનું કહેવું છે .

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN