કોચ રવિશાસ્ત્રી વિષેના સવાલનો ગાંગુલીનો જવાબ થયો વાઈરલ

Indian News

Indian News

Author 2019-10-18 21:38:06

img

નવી દિલ્હી તા.18
બીસીસીઆઈના અધ્યક્ષ બનવા જઈ રહેલા પુર્વ ક્રિકેટ કપ્તાન સૌરવ ગાંગુલીએ ભારતીય ટીમના કોચ રવિશાસ્ત્રી બાબતે પુછાયેલા સવાલનો જવાબ સિફતથી ઉડાવી દીધો છે.
એક પત્રકારે રવિશાસ્ત્રી સાથે કોઈ વાત થઈ છે કે કેમ તેવો સવાલ કરતાં ગાંગુલીએ પૂછયું હતું કે કેમ? તેણે હવે એવું શું કર્યું?
વાસ્તવમાં ગાંગુલી અને શાસ્ત્રી વચ્ચેના મતભેદો જાહેર છે. 2016માં કોચે માટે રવિશાસ્ત્રીએ અરજી કરી ત્યારે ગાંગુલી, સચીન તેંડુલકર અને વીવીએસ લક્ષ્‍મણ સલાહકાર સમીતીના સભ્ય હતા. એ વખતે અનિલ કુંબલેને કોચ પસંદ કરવામાં આવ્યા હતા એથી શાસ્ત્રી નારાજ થયો હતો.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD