કોહલીના રનનો આંકડો પાર કર્યો રોહિતે

Indian News

Indian News

Author 2019-11-04 14:09:00

img

નવી દિલ્હી: ઈન્ટરનેશનલ ટી20માં સૌથી વધારે રન કરવાના મામલે પણ રોહિત શર્મા વિરાટ કોહલીથી આગળ નીકળી ગયો છે. ગઈકાલની પહેલી ટી20 મેચમાં રોહિત માત્ર નવ કરીને આઉટ થયો હતો પણ એટલા રન કરી તેણે કોહલીને પાછળ મુકી દીદો હતો. ટી20 ફોર્મેટમાં રોહિતના નામે હવે કુલ 2452 રન જમા થયા છે, જયારે કોહલીના ખાતામાં માત્ર બે રન ઓછા છે એટલે કે કોહલીનો ટી20 ફોર્મેટમાં કુલ સ્કોર 2450 છે. બાંગ્લાદેશ સામેનો સીરીઝમાં વિરાટ કોહલી રમવાના નથી એટલે વધારે સ્કોર કરી વિરાટને વધારે પાછળ મુકવાની રોહિત પાસે સારી એવી તક છે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD