ક્રિકેટર ચેતેશ્ર્વર પુજારાએ લીધા ગુરૂના આશીર્વાદ

Indian News

Indian News

Author 2019-09-27 15:12:05

img

ભારતીય ક્રિકેટર ચેતેશ્ર્વર પુજારા તથા પત્ની પૂજા સાથે પૂ.હરિચરણદાસજી મહારાજના દર્શનાર્થે ગોંડલ આવેલ હતા અને ગુરૂવંદના કરી હતી. આગામી સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે યોજાનાર ટેસ્ટ મેચની સીરીઝમાં સારૂ પ્રદર્શન થાય તે માટે પૂ.હરિચરણદાસ બાપુના આશીર્વાદ લીધા હતા. આગામી તા.2 થી 6 ઓકટોબર વિશાખાપટ્ટનગ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાવાનો છે.

કોઈપણ મેચ રમતા પહેલા ચેતેશ્ર્વર ગુરૂના શરણે જાય છે.
(તસ્વીર: પિન્ટુ ભોજાણી-ગોંડલ)

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD