ક્રિકેટ એડવાઇઝરી કમિટીના સભ્ય તરીકે કપિલદેવની વરણી

Indian News

Indian News

Author 2019-10-02 23:53:00

ભારતના ભૂતપૂર્વ કપ્તાન કપિલદેવની, ક્રિકેટ એડવાઇઝરી કમિટીના બીજા સભ્ય તરીકે વરણી થઇ છે,

સાંથા રંગાસ્વામીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યા પછી આ નવી નિમણૂક કરવામાં આવી છે. રંગાસ્વામીએ પોતાની વિરુદ્ધ હિતોના ટકરાવ અંગેના આક્ષેપો થતા રાજીનામું ધરી દીધું હતું.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN