ટીમ ઈન્ડિયાના સ્વાગતની તૈયારી થઈ ચૂકી છે

Indian News

Indian News

Author 2019-11-02 19:38:13

img

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ટી20 મેચ માટે બંને ટીમો સોમવારે સાંજે રાજકોટ પહોંચશે અને શહેરની આઈટીસી ફોર્ચ્યુન હોટલમાં ટીમ ઈન્ડીયાને આવકારવા માટે તમામ તૈયારીઓ થઈ ગઈ છે.

હોટલના મુખ્ય ગેઈટથી લઈ આંતરિક વિસ્તારોમાં ખેલાડીઓના પોસ્ટર મુકાયા છે તથા હોટલની અંદર પુર્ણ ક્રિકેટ માહોલ સર્જવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા અહી અગાઉ બે વખત આ હોટલમાં રહી ચૂકી છે અને તેથી ટીમના ટેસ્ટ અંગે પણ હોટલ સારી રીતે પરિચીત છે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD