ટીમ ઈન્ડિયાનો હેટ્રીક વિજય : આફ્રિકાનો વ્હાઈટવોશ

Indian News

Indian News

Author 2019-10-22 13:56:10

img

રાંચી : ટીમ ઈન્ડિયાએ ૩-૦થી ટેસ્ટ સિરીઝ જીતી લીધી છે. ત્રીજા ટેસ્ટમાં પણ સાઉથ આફ્રિકાને એક ઈનિંગ અને ૨૦૨ રનથી પછાડી ભવ્ય વિજય હાંસલ કર્યો છે. સમગ્ર સિરીઝમાં ભારતીય બેટ્સમેનો સાથે બોલરોનું શાનદાર પ્રદર્શન રહ્યુ છે. આખી સિરીઝમાં બે વખત ડબલ સેન્ચુરી ફટકારનાર રોહિત શર્માને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા છે.

રાંચી ટેસ્ટમાં ભારતે ટોસ જીતી દાવ લેતા ૧૧૬.૩ ઓવરમાં ૯ વિકેટે ૪૯૭ રન બનાવી દાવ ડીકલેર કર્યો હતો. રોહિત શર્માએ ૨૧૨ અને અજીન્કીયા રાણેએ ૧૧૫ રન તો જાડેજાએ પણ ફીફટી ફટકારી હતી.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD