ત્રીજો ટેસ્ટ પણ જીતશુંઃ વિરાટ કોહલી

Indian News

Indian News

Author 2019-10-14 14:16:00

img

હરીફ ટીમને ચેતવણી ઉચ્ચારતા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ રવિવારે કહ્યું હતું કે તેના ખેલાડી કોઈ ઢીલ ન કરશે અને રાંચીમાં આગામી ત્રીજી તથા આખરી ટેસ્ટ મેચ પણ જીતી પ્રવાસી દક્ષિણ આqફ્રકાની ટીમનો સંપૂર્ણપણે રકાસ કરવાના લક્ષ્‍ય સાથે રમશે.
વિશાખાપટ્ટનમમાં સફળતા પ્રાપ્ત કર્યા બાદ ભારતે અહી બીજી qક્રકેટ ટેસ્ટ મેચમાં એક દાવ અને 137 રનથી વિજય મેળવી ત્રણ મેચભરી વર્તમાન શ્રેણીમાં 2-0થી સરસાઈ લીધી હતી.

વર્લ્ડ ટેસ્ટ ચેિમ્પયનશિપને ધ્યાનમાં રાખતા ઘરઆંગણે કે વિદેશમાં રમાતી દરેક મેચ મહÒવની છે જેથી અમે ત્રીજી ટેસ્ટમાં કોઈ ઢીલ ન કરીશું, એમ બીજી ટેસ્ટ જીત્યા પછી પત્રકાર પરિષદને સંબોધતા કોહલીએ કહ્યું હતું.

કોહલીએ ખાતરીપૂર્વક કહ્યું હતું કે ટીમનો કોઈપણ ખેલાડી ક્યારેય આરામ લેશે નહી અને અમે શ્રેણી 3-0થી જીતી લેવાનો પ્રયત્ન કરીશું. દક્ષિણ આqફ્રકાની ટીમા સુકાની ફેફ ડુ પ્લેસીસે કહ્યું હતું કે ભારત શ્રેણી જીતવા હકદાર છે અને કબૂલ્યું હતું કે તેની ટીમ બરોબર હરીફાઈ કરી શકી ન હતી.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN