ધ હન્ડરેડ મુજબ વોર્નર અને સ્મિથ સૌથી મોંઘા બેટ્સમેન

Indian News

Indian News

Author 2019-10-17 15:52:47

img

લંડન : તાજેતરમાં ધ હન્ડરેડ દ્વારા ક્રિકેટ જગતના સૌથી મોંઘા પ્લેયરોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નરનો સમાવેશ થાય છે. આ બંને પ્લેયરો ૧,૨૫,૦૦૦ પાઉન્ડની રીઝર્વ પ્રાઈઝ સાથે ટોપ પર છે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD