મહિલા ક્રિકેટરને મેદાનમાં જ મળી લગ્ન માટે ઓફર, જુઓ Video

Indian News

Indian News

Author 2019-10-20 13:02:00

img

મહિલા બિગ બેશ લીહ (ડબલ્યુબીબીએલ) ફ્રેન્ચાઇજી એડિલેડ સ્ટ્રાઇકરની ખેલાડી અમાંડા વેલિંગટન હેરાન રહી ગઇ કે જ્યારે મેચ સમાપ્ત થયા બાદ તેના પ્રેમીએ તેને મેદાનની વચ્ચે જ તેને લગ્ન કરવા માટે પ્રપોઝ કરી દીધું.

લેગ સ્પિનર માંડા મેલબર્ન રેનેગેડ્સ વિરુદ્ધ મળેલી જીતની ઉજવણી કરી રહી હતી. ત્યારે તેના બોયફ્રેન્ડ ટેલ મેક્કેશનીએ તેને પ્રપોઝ કરવા માટે તેની સામે ઘુંટણ પર બેસી ગયો અને રિંગ આપીને પ્રપોઝ કર્યું.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD