માત્ર Instagramની કમાણીથી આ કપલે બનાવ્યું આલીશાન ઘર

Khabarchhe

Khabarchhe

Author 2019-11-04 02:41:10

img

એક કપલ instagram પર એટલું ફેમશ છે કે, તેઓ 6 આંકડામાં કમાણી કરે છે. બ્રિટનમાં રહેનારા જેક મોરિસ અને ઓસ્ટ્રેલિયાની લોરેન બુલેન ટ્રાવેલ બ્લોગર છે. બંનેના ક્રમશઃ 27 લાખ અને 21 લાખ instagram ફોલોઅર્સ છે. હાલમાં જ કપલે બાલીમાં બે માળનું આલીશાન ઘર બનાવ્યું છે.

View this post on Instagram

OUR DREAM HOME IS FINISHED! 🌴🏠 It’s been quite a journey but we finally finished building our villa here in Bali! I first visited this island 4 years ago and if someone told me back then that I’d be building my first house here from scratch I’d never believe it! 🤯 We started building in July last year and even though it wasn’t quite finished we moved in 3 months ago! It was built so fast and even though we’re living in it we still need to buy a few extra interior things before doing our house tour video. With that said we’re planning on having everything done in the next week so we should be able to post the video this month! 🙏🏼 Big shout to my partner in crime @gypsea_lust - without her the house would look nothing like it does (can’t wait to show you guys inside!) We’ve loved sharing this journey with you all and it’s been so nice that so many of you have taken such interest in it. We’ve been flooded with questions and we want to answer them all in our video so if you have any let me know in the comments! 🙌🏻 So happy to officially call Bali our home away from home! #bali #canggu #firsthouse

A post shared by JACK MORRIS (@doyoutravel) on

રિપોર્ટ અનુસાર, આ કપલે માત્ર instagramની કમાણીના માધ્યમે આ સુંદર મેન્શન તૈયાર કર્યું છે. કપલે આ માટે 1 વર્ષ પહેલા તેની જમીન ખરીદી હતી.

જેક લખે છે, ક્યારેય નહિ વિચારેલું કે હું મારા સ્વપ્નની યુવતિ જોડે ઘરથી 7000 કિમી દૂર પોતાનું એક ઘર બનાવીશ. 29 વર્ષના જેકનું કહેવું છે કે, તેમણે સ્પોન્સરશિપ ડીલ અને instagram પર બ્રાન્ડેડ કન્ટેંટ દ્વારા આટલી કમાણી કરી છે.

View this post on Instagram

My squad 👊🏼💜

A post shared by Lauren Bullen🌜Travel + Bali (@gypsea_lust) on

આ પહેલા કપલે કહેલું કે, તેઓ 2 લાખ રૂપિયાથી ઓછા ભાવે સ્પોન્સર્ડ પોસ્ટ કરશે નહિ. માત્ર એક પોસ્ટ માટે જેકને લગભગ 6 લાખ રૂપિયા મળે છે. જ્યારે તેની પાર્ટનર લોરેનને એક પોસ્ટ માટે વધારેમાં વધારે 5 લાખ રૂપિયા આપવામાં આવે છે.

ટ્રાવેલ બ્લોગર બનતા પહેલા જેક એક ફોન કંપનીમાં કામ કરતો હતો. કપલના નવા ઘરમાં લગ્ઝરી પૂલ, સિનેમા સ્ક્રીન અને સુંદર રસોડુ છે. જેકે તેમના ઘરની ડિઝાઈનનું ક્રેડિટ તેની પાર્ટનર લોરેનને આપ્યું છે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD