રોટરી ક્લબ સુરતે એક જ દિવસમાં 100 વ્યાખ્યાનો યોજ્યાં

Khabarchhe

Khabarchhe

Author 2019-09-28 23:07:48

img

રોટરી ક્લબ ઓફ સુરત તેના ૮૨ વર્ષ પૂર્ણ કરી ૮૩માં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે. આ સ્થાપના દિનને ઉજવવા માટે એક જ દિવસમાં 50 વિવિધ સ્થળોએ 50 વક્તાઓ દ્વારા 100 વ્યાખ્યાનોનું આયોજન કરાયું હતું. આ સમગ્ર દિવસનો ઉદ્ઘાટન સમારોહ અઠવાલાઇન્સ ખાતે આવેલ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એક્સપરિમેન્ટલ શાળા ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN