રોહિત શર્માએ ટેસ્ટ એવરેજમાં ડોન બ્રેડમેનની બરોબરી કરી

Indian News

Indian News

Author 2019-10-03 14:37:32

img

વિશાખાપટ્ટનમ: ટીમ ઈન્ડીયાના સદાબહાર બેટસમેન બની રહેલા રોહિત શર્માએ તેના ટેસ્ટ કેરીયરના પ્રારંભે જ ક્રિકેટની દુનિયાના સૌથી સફળ અને સૌથી વધુ સન્માનીત ક્રિકેટ સ્વ. ડોન બ્રેડમેનની ટેસ્ટ કેરીયર સાથે એવરેજમાં સફળતા મેળવી છે. રોહિતે ટેસ્ટ કેરીયરમાં 15 ઈનિંગ્સ રમી છે. જેમાં ચાર સદી અને પાંચ અર્ધ સદી સાથે કુલ 884 રન બનાવ્યા છે જે તેની ટેસ્ટ એવરેજ 98.22 રનની છે જે ડોન બ્રેડમેન સાથે છે. બ્રેડમેને 50 ઈનિંગ્સમાં 98.22 રનની સરેરાશ મેળવી હતી. રોહિત શર્મા ક્રિકેટની દુનિયાનો સાતમો એવો બેટસમેન છે જેણે ટેસ્ટ-વનડે અને ટી20 ત્રણેય ફોર્મેટમાં ઓપનીંગમાં સદી કરી છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN