વિલિયમ્સનની બોલીંગ - એકશન યોગ્યઃ આઈસીસી

ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનની બોલીંગ - એકશન યોગ્ય છે અને તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બોલીંગ કરી શકે છે એવી સ્પષ્ટતા આઈસીસીએ કરી છે. કેનની બોલીંગ - એકશન યોગ્ય છે કે નહિં એ માટે આઈસીસીએ ૧૧ ઓકટોબરથી તેનુ એસેસમેન્ટ કર્યુ હતું.