સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ૨૦૧૯ માટે મુંબઈ ટીમની જાહેરાત

Indian News

Indian News

Author 2019-11-05 13:39:40

મુંબઈ : નવેમ્બર ૮ થી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી શરૂ થશે આ ટુર્નામેન્ટ માટે મુંબઈ ટીમની જાહેરાત થઈ છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈની ટીમની પ્રથમ મેચ મિજોરમથી નંબર ૮ થી થશે. તમને જણાવી દઈએ કે, સૈયદ મુશ્તાક અલી ૨૦૧૯ ની સમાપ્તી ૧ ડીસેમ્બરથી થશે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN