સોનગઢ ગુરુકુલની ટીમ હોકીમાં ચેમ્પિયન

Lok Sansar

Lok Sansar

Author 2019-09-27 01:39:54

img

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,ભાવનગર જિલ્લા કક્ષાના  ખેલ મહાકુંભમાં   ગુરુકુલ વિવિધલક્ષી હાઈસ્કુલની હોકીની ભાઈઓની ટીમ વિજેતાં થતાં ખેલાડીઓ, વ્યાયામ શિક્ષક એમ.બી.ભટ્ટ તથા મેનેજર પીઠાભાઈને સમગ્ર શાળા પરિવારે અભિનંદનની વર્ષા કરેલ. આગામી દિવસોમાં રાજય કક્ષાએ શાળા અને જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.


READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD