સ્પોર્ટ્સ/ આઈસીસી એ જાહેર કર્યુ ટી-20 વર્લ્ડકપ 2020નું શેડ્યૂલ

Indian News

Indian News

Author 2019-11-04 13:52:51

img

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ રવિવારનાં રોજ આવતા વર્ષે એટલે કે 2020 માં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા 7 માં પુરુષ ટી-20 વર્લ્ડ કપ માટેનાં કાર્યક્રમની જાહેરાત કરી દીધી હતી. પાંચ સપ્તાહની ટૂર્નામેન્ટ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર, 2020 સુધી રમવામાં આવશે.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD