સ્પોર્ટ્સ/ ભારત અને બાંગ્લાદેશ મેચ ચઢી શકે છે 'મહા' ની ભેટ

Indian News

Indian News

Author 2019-11-07 11:39:21

img

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી પ્રથમ ટી-20 મેચ દિલ્હીના ભયાનક પ્રદૂષણનાં હુમલાથી બચી ગઈ હતી. પરંતુ, આજે સીરીઝની બીજી મેચ ગુજરાતનાં રાજકોટમાં રમાવવાની છે, જેના પરથી મહા નો સંકટ હજુ ટળ્યો નથી.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN