હવે આ બે મહિલા ક્રિકેટરો એ એકબીજા સાથે કરી સગાઇ ,જુઓ ફોટાઓ.

Khiladi Of Sport

Khiladi Of Sport

Author 2019-10-03 01:11:21

ખિલાડી ઓફ સ્પોર્ટ્સ: નમસ્કાર, મિત્રો સ્વાગત કરું છુ અમારી ન્યુઝ ચેનલ મા,આશા રાખું છું કે તમને અમારા ન્યુઝ પસંદ આવે,અન્ય સારા સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ને પીળા બટન દબાવી ફોલો કરતા રહો ,લાઈક ,શેર અને કૉમેન્ટ અવશ્ય કરતા રહો.

imgThird party image reference

અમે યુવા ક્રિકેટરોના સમલૈંગિક સંબંધોની આવતા હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની ઓલરાઉંડર ડેલિસા કિમિન્સ અને લૌરા હેરીસ સમ લૈંગિક સંબંધ બનાવ્યા છે.

imgThird party image reference

દિલિસ્સા કિમીન્સની તેણીની ટીમની અન્ય ખેલાડી ક્રિકેટર લોરા હેરિસ સાથે પ્રેમ થયો અને બન્ને મળીને સગાઈ કરી છે.

imgThird party image reference

ઓસ્ટ્રેલિયાની ટી -૨૦ ટી -૨૦ લીગ મહિલા બિગ બેશમાં બ્રિસ્બેન હીટ માટે રમવાવાલી ડેલિસા કિમિન્સ અને લૌરા હેરીસ તેમનો સંબંધ જાહેર કરવામાં આવ્યો છે. કમિન્સ એ અંગુઠી આપીને હેરીસ પ્રપોઝ્ડ કરેછે અને હેરીસ તેને સ્વીકારે છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN