હાર્દિક પંડયા લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાથી બહાર

Indian News

Indian News

Author 2019-10-02 22:07:35

img

ભારતીય ક્રિકેટ ટીમમાં એક ઓલરાઉન્ડર તરીકે મહત્વની ભૂમિકા ભજવનાર હાર્દિક પંડયાને પીઠના દુખાવાની સારવાર માટે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહેવું પડશે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં એશિયાકપ દરમિયાન તેને આ દુખાવાની ફરિયાદ થઈ હતી અને તેણે સારવાર પણ લીધી હતી પણ ફરિયાદ વધતા હાલ આરામમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાર્દિક પંડયા સારવાર માટે ઈંગ્લેન્ડ જઈ રહ્યો છે અને તે ઈલાજ કરાવ્યા બાદ પરત ફરશે અને ત્યારપછી જ તેના ફીટનેશ અંગે કોઈ આખરી નિર્ણય લઈ શકશે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN