IND vs BAN: નાગપુરમાં આજે ટીમ ઈન્ડિયા માટે નિર્ણાયક ટી-20 મેચ

Indian News

Indian News

Author 2019-11-10 10:58:00

img

IND vs BAN આજે નાગપુરમાં શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રમાશે. ભારત અને બાંગ્લાદેશની આ મેચ એક રીતે 'ફાઇનલ' સમાન છે, કારણ કે જે ટીમ આજે જીતશે તે શ્રેણી વિજેતા બનશે. આ રીતે આ મેચ ખુબજ મહત્વપૂર્ણ છે તેમ કહી શકાય. કેપ્ટન વિરાટ કોહલી સહિત બીજા અન્ય સીનિયર ખેલાડીઓને ગેરહાજરીમાં ભારતીય ટીમ શ્રેણી પોતાના નામે કરવાની સાથે આવતા વર્ષે યોજાનારી T-20 વર્લ્ડ કપ માટેના ખેલાડીઓ પણ કેવા છે તેનો પરચો બતાવે તે જરૂરી છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN