INDvsSA 2nd Test Day-2 : બીજા દિવસની રમત શરૂ, કોહલી સદી તરફ અગ્રેસર

Indian News

Indian News

Author 2019-10-11 12:46:14

img

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટનાં બીજા દિવસની રમત આજે શરૂ ગઇ છે. મેચનો પ્રથમ દિવસ ફરી એકવાર ભારતનાં નામે રહ્યો હતો, જ્યાં મયંક અગ્રવાલની સદીએ ટીમને મજબૂત પાયો આપ્યો હતો. પ્રથમ દિવસની રમતનાં અંતે, ભારતે 3 વિકેટ ગુમાવીને 273 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી (83) અને અજિંક્ય રહાણે (30) ક્રીઝ પર છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN