INDvsSA 3rd Test : રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, બ્રેડમેનનો તોડ્યો રેકોર્ડ

Indian News

Indian News

Author 2019-10-21 13:35:26

img

ભારતીય ક્રિકેટ ટીમનાં ઓપનર રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામે બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો છે અને ડોન બ્રેડમેનનો 71 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે. રોહિત શર્મા ઘરેલુ મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ સરેરાંશથી રન બનાવનાર ક્રિકેટર બન્યો છે.

રોહિત શર્માએ રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં 255 બોલમાં 28 ચોક્કા અને 6 છક્કાની મદદથી 212 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ બેવડી સદી 249 બોલમાં ફટકારી હતી.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD