INDvsSA 1st Test : વિશાખાપટ્ટનમમાં ભારતની દક્ષિણ આફ્રિકા સામે વિશાળ જીત, 203 રને મેળવી જીત

Indian News

Indian News

Author 2019-10-06 16:45:56

img

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ વિશાખાપટ્ટનમનાં એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે પ્રવાસી ટીમને (203) વિશાળ રને હરાવી દીધુ છે. હવે ભારત સીરીઝમાં 1-0થી આગળ છે. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 7 વિકેટ ગુમાવ્યા બાદ 502 રન બનાવ્યા હતા અને પ્રથમ ઇનિંગ્સ જાહેર કરી હતી. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 431 રન બનાવ્યા અને આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતને 71 રનની લીડ મળી હતી.

ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાને 203 રનથી હરાવ્યું છે. ભોજન પહેલાં ભારતે આ મેચ જીતી લેવી જોઈતી હતી, પરંતુ નીચલા ક્રમનાં બેટ્સમેનોએ ભારતને થોડી મુશ્કેલીમાં મુક્યું હતું.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN