INDvsSA, 1st Test : આર અશ્વિને તોડ્યો આ દિગ્ગજ ભારતીય બોલરનો રેકોર્ડ, મુરલીધરનની કરી બરાબરી

Indian News

Indian News

Author 2019-10-06 13:09:28

img

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનાં 5 મા દિવસે ભારતીય ઓફ સ્પિનર ​​આર અશ્વિનને વધુ એક મોટો રેકોર્ડ નોંધાયો છે. આર.અશ્વિને સૌથી ઝડપી 350 વિકેટ લેવાનાં મુરલીધરનનાં રેકોર્ડની બરાબરી કરી દીધી છે. પ્રથમ ટેસ્ટનાં પાંચમા દિવસે આર અશ્વિને 10 રન બનાવીને રમી રહેલા ડે બ્રૂનને બોલ્ડ કરી આ કારનામો પોતાના નામે કર્યો હતો.

ભારતીય ટીમ તરફથી આર.અશ્વિને પ્રથમ ઇનિંગ્સમાં 7 વિકેટ લીધી હતી અને તેની ટેસ્ટ કારકિર્દીમાં 27 મી વખત 5 વિકેટ લીધી હતી. અનિલ કુંબલે પછી તે બીજો બોલર બન્યો હતો, જેણે સૌથી વધુ વખત ટેસ્ટ ક્રિકેટમાં 5 કે તેથી વધુ વિકેટ લીધી હોય. ભારતને આ મેચ જીતવા માટે 60 વિકેટની જરૂર છે જ્યારે દક્ષિણ આફ્રિકા 4 વિકેટનાં નુકસાન પર 60 રને રમી રહ્યું છે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ , લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
  • 'Mantavya News' એપ્લિકેશન. Click
  • https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN