VIDEO : ધોનીએ ટેનિસમાં પણ મારી બાજી, ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા

Indian News

Indian News

Author 2019-11-10 13:20:12

img

ટીમ ઈન્ડિયાનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ICC વર્લ્ડ કપ 2019 બાદથી જ ક્રિકેટમાંથી બ્રેક પર છે. ધોનીએ ભલે ક્રિકેટમાંથી બ્રેક લીધો હોય, પરંતુ રમત સાથે તેમણે સંબંધ તોડી નાખ્યો નથી. ધોની હાલનાં દિવસોમાં ટેનિસમાં હાથ અજમાવી રહ્યા છે. અને અહીં પણ શાનદાર પરફોર્મ કરી રહ્યા છે. મહેન્દ્ર સિંહ ધોની હાલનાં દિવસોમાં જેએસસીએ સ્ટેડિયમની ટેનિસ એકેડેમીમાં ચાલી રહેલી ટેનિસ પ્રતિયોગિતામાં ભાગ લઈ રહ્યા છે. ધોનીએ આ ચેમ્પિયનશીપનો પહેલો રાઉન્ડ પાસ કરી લીધો છે.

કંટ્રી ક્રિકેટ ક્લબ ટેનિસ ચેમ્પિયનશિપનાં બીજા દિવસે મહેન્દ્ર સિંહ ધોની અને સુમિત કુમાર બજાજની જોડીએ પુરુષ યુગલમાં શુભોમય અને આનંદને સીધા સેંટોમાં 6-1,6-0થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન પાક્કુ કરી લીધુ છે.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN